Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD NEWS SOLA MARRIED WOMAN BLACKMAILED FOR PHYSICAL RELATION ATTEMPTED SUICIDE JM

અમદાવાદ : શરીર સુખ માટે પરિણીતાના સ્નાન કરતા વીડિયો વાયરલ કરવાની ધમકી, મહિલાએ ભર્યુ અંતિમ પગલું

Ahmedabad News : અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનની હદનો કિસ્સો, આરોપીએ Whatsapp Call કરી પરિણીતા પાસે અવારનવાર શરીર સુખની માંગણી કરી, કંટાળીને મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ