Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD NEWS GANGSTER RAVI PUJARI BORSAD FIRING CASE AHMEDABAD CRIME BRANCH AP

બોરસદમાં કાઉન્સિલર પર થયેલા ફાયરિંગ કેસમાં ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ લવાયો

Ahmedabad news: રવિ પૂજારી સહિત તેના શુટરો અને સાગરીતો સામે બોરસદમા વર્ષ 2017 મા બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામા આવ્યુ હતું. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બેંગ્લોર થઈ ટ્રાન્જીટ રિમાન્ડના આધારે લાવી રહી છે. જેની પર સોપારી લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन