Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD LIVE CCTV WHERE MAN ENTERS IN ATM CENTER AND HIT BRICKS ON MACHINE OF BANK OF BARODA VZ

અમદાવાદનો વિચિત્ર કિસ્સો: બ્લેક કેપ, માસ્ક પહેરી ATM સેન્ટર પહોંચ્યો શખ્સ, મશીન પર ઈંટો પછાડી

વેજલપુર પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્સ સામે ગુનો નોંધી એક્ટિવાના નંબર અને ફૂટેજ પરથી આરોપી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन