Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD GUJARAT DUSSEHRA 2020 RAJPUT WOMEN TALVARBAJI KP

ઉદાહરણરૂપ પહેલ : બે મહિલાઓએ રાજપૂત સમાજની 1500 યુવતીઓને તલવારબાજીની તાલીમ આપી

દશેરા પર્વે યુવતીઓના શક્તિ પ્રદર્શન રૂપે જોવા મળ્યું. દરવર્ષની જેમ આ વર્ષે પણ દશેરા પર્વે ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. ત્યારે રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી.