Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD GUJARAT CORONAVIRUS COVID GUIDELINES MASK PENALTY KP

અમદાવાદીઓ હવે તો સુધરો, 25 દિવસમાં માત્ર માસ્ક ન પહેરવા બદલ 43 લાખથી વધુનો દંડ ભર્યો

માસ્ક પહેરવાની અપીલથી લોકો ન સમજ્યા એટલે, પહેલા 200 રૂપિયા ત્યાર બાદ 500 રૂપિયા અને હવે 1 હજાર રૂપિયા દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે,