Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD GTU RESEARCH THOR PLANT FOR CORONAVIRUS MEDICINE KP

ગામડાંમાં ઉગતા હાથલિયા થોર કરશે કોરોનાનો સફાયો? જાણો GTUના પ્રોફેસરનું રિસર્ચ

પ્રોફેસર દ્વારા કરાયેલા રિસર્ચમાં ગામડાઓમાં ખેતરોની વાડ પર જોવા મળતો હાથલીયો થોર (thor plant for corona) કોરોનાનો સફાયો કરવામાં કારગર નીવડ્યો સાબિત થયું છે.