Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD CORONA CASE GROWING SYSTEM PREPARATION ISOLATION COVID CARE CENTER IN SAMSAR HOSTEL RE READY MP

Ahmedabad Corona Case: કોરોના કેસ વધતા તંત્રની તૈયારી,સમસર હોસ્ટેલમાં આઇસોલેશન કોવિડ કેર સેન્ટર ફરી તૈયાર

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) કમિશનર લોચન સેહરાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સમરસ બોય હોસ્ટેલમાં પહેલી લહેર અને બીજી લહેરમાં આઇસોલેશન (Corona Isolation Center) કેર સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો