Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD AIRPORT WAS PAINTED IN RAINBOW COLORS FOR THE HOLI FESTIVAL RP

Ahmedabad Airport: ધુળેટીના તહેવારને લઈ અમદાવાદ એરપોર્ટ મેઘધનુષી રંગોમાં રંગાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport, Ahmedabad) પર રંગોત્સવ હોળી (Holi 20222)ના તહેવારને મનાવવાનો થનગનાટ ઉડીને આંખે વળગી રહ્યો છે. મુસાફરોને હોળી (Holi Festival)ના મેઘધનુષી રંગોમાં તરબોળ કરવા એરપોર્ટ (Ahmedabad Airport)પરિસરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.