Home » photogallery » madhya-gujarat » AHMEDABAD AHMEDABAD AIRPORT SETS RECORD IN OPERATIONAL RUNWAY WORK ACROSS THE COUNTRY MP

સમગ્ર દેશમાં ઓપરેશનલ રનવેનાં કામમાં અમદાવાદ એરપોર્ટે નોંધાવ્યો રેકોર્ડ

Ahmedabad Airport Ruway Work: રનવે ઉપરાંત હવે તેની આસપાસના કામો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે બહેતર સવારીની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે. તદુપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનનું બાંધકામ પણ પૂર્ણતાના આરે છે.