Home » photogallery » madhya-gujarat » AHMEDABAD 20 LAKH RUPEE THEFT IN COMPNAY DIRECTOR HOME USAMANPUR CRIME NEWS AP

અમદાવાદઃ કંપનીના ડાયરેક્ટરને રક્ષાબંધને દિલ્હી ફરવા જવું ભારે પડ્યું, તસ્કરોએ ઘરમાં કરી 20 લાખની ચોરી

Ahmedabad crime news: અમદાવાદ શહેરના (Ahmedabad crime news) નવરંગપુરા વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના ડાયરેક્ટરના ઘરને તસ્કરોએટાર્ગેટ બનાવ્યો. પરિવારની ગેરહાજરીમાં રીક્ષા લઈ આવેલા તસ્કરોએ ઘરમાં બારીની ગ્રીલ તોડીને 20 લાખ રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन