હોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ
2/5
લાઇફ સ્ટાઇલ Jan 13, 2018, 09:15 AM

ઘરમાં લગાવો આ પ્રકારની લાઈટ્સ, વિજળીનું બિલ આવશે તદ્દન ઓછું

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. દર મહિને લાઈટ બિલ, મોબાઈલ બિલ જેવા અનેક બિલો પહેલી તારીખ આવતા જ શરૂ થઈ જાય છે. ત્યારે આજે આપને જણાવીશું કે કેવા પ્રકારની લાઈટસ ઘરમાં લગાવવાથી વિજળીનું બિલ અડધુ આવશે.