લસણ: લસણ હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે જ્યારે રાત્રે સૂઇ જાવો ત્યારે ખાસ કરીને લસણને તમારા ઊંઘવાના તકિયા નીચે મુકી દો. આ કરવાથી તમને પોઝિટિવ વિચારો આવે છે અને સાથે ઊંઘ પણ સારી આવે છે. તમમ સતત સ્ટ્રેસાં રહો છો તો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઉપાયથી તમે ફિઝિકલી પણ ફિટ રહો છો.