એક દિગ્ગજ મોટર સાઈકલ કંપની નવા વર્ષમાં બેસ્ટ ઓફર લઈ આવી છે. આ ઓફરથી તમને રૂ. 2000નો ફાયદો થશે.
2/ 7
આ ઓફર બજાજ કંપની લાઈ આવી છે. જો તમારે ઓફરનો લાભ લેવો હોય તો શરત એ ચે કે તમારે બાઈક 15 જાન્યુઆરી સુધીમાં ખરીદવી પડશે. આ સમયમાં જો તમે બાઈક ખરીદશો તો કંપની 1 વર્ષનો ઈન્સ્યોરન્સ પ્રીમાં આપશે. તો જોઈએ હવે કઈ બાઈક પર કેટલો થશે ફાયદો.
3/ 7
બજાજ V12 અને V15 પર તમને રૂ. 1500ની બચત થશે. આ બાઈક તમે રૂ. 1851 રૂપિયાના હપ્તે લઈ શકો છો.
4/ 7
પલ્સર 135 પર રૂ. 1500, પલ્સર 180સીસી પર રૂ. 2000, પલ્સર 150સીસી પર રૂ. 1700 અને પલ્સર NS160 પર રૂ. 1900ની બચત થશે.
5/ 7
ડિસ્કવર 125 ડ્રમ અને ડિસ્કવર 125 ડિસ્ક પર રૂ. 1400ની બચત ફ્રી ઈન્સ્યોરન્સ પર થશે.