Home » photogallery » lifestyle » YARCHAGUMBA A HIMALAYAN VIAGRA WHICH SOLD COSTLIER THAN GOLD

હિમાલયન વિયાગ્રા, એ જડીબુટ્ટી જે રૂ. 10 લાખ રૂપિયે કિલો વેચાય છે!

શંકુ આકારની આ જડીબુટ્ટી સામાન્ય રીતે 11,500 ફૂટની ઊંચાઈ પર મળી રહે છે. એટલે કે ત્રણથી પાંચ કિલોમીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં મળી રહી છે.