Home » photogallery » lifestyle » WORLD POPULATION DAY 2021 HEALTH NEWS DIFFERENT METHOD CONTRACEPTION GH JM

World Population Day: કોન્ડોમ સિવાય આટલી ગર્ભનિરોધક પદ્ધતિઓનો વિશ્વમાં થાય છે ઉપયોગ

સામાન્ય રીતે ગર્ભનિરોધક ગોળી અથવા કોન્ડમનો બહોળો ઉપયોગ ગર્ભ ધારણ થતું અટકાવવા માટે કરવામાં આવે છે ત્યારે જાણો વિશ્વભરના તબીબી વિશ્વમાં ક્યા- ક્યા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.