ફોનનું ચાર્જર રાખો - ઘણીવાર કામમાં વ્યસ્ત હોવાના કારણે મહિલાઓ ફોન ચાર્જ કરવાનું ભૂલી જાય છે. વળી તમારી સેફ્ટી માટે પણ ફોનનું ચાર્જ હોવું ખૂબ જ જરુરી હોય છે. એવામાં તમારે ઓફિસમાં બીજાની પાસે ચાર્જર માંગવું પડી શકે છે. તેથી, તમારી હેન્ડ બેગમાં ચાર્જર મુકવાનું ક્યારેય ના ભૂલશો.