Home » photogallery » lifestyle » WHY YOU SHOULD CHANGE BABIES DIAPER IN EVERY THREE TO FOUR HOURS IN GUJARATI

બાળકનું ડાયપર કેટલા સમયમાં બદલવું જોઈએ? જો ના બદલ્યું તો થઈ શકે છે મોટુ નુકશાન

બાળક માટે ડાયપર નુકશાન કારક છે. પ્લાસ્ટિક હોવાના કારણે કેટલીક પ્રકારના ઈન્ફેક્શન થવાનો ડર રહે છે. નવજાત શિશુની સ્કિન એટલી કોમળ અને સેન્સેટિવ હોય છે કે, ઈન્ફેક્શન ઝડપી લાગે છે.