Home » photogallery » lifestyle » WHO IS THE BEST CITY TO LIVE IN PEOPLES THOUGHTS CHANGED DURING THE CORONA GH AP

રહેવા લાયક શ્રેષ્ઠ શહેર કોને ગણવું? કોરોના કાળમાં લોકોના વિચાર બદલાયા: આ શહેરોએ મેદાન માર્યું!

ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ આવા શહેરોમાં ટોચના સ્થાને છે. આ વાત ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજેન્સ યુનિટના ગ્લોબલ લીવેબિલિટી રેન્કિંગ 2021માં સામે આવી હતી.