Home » photogallery » જીવનશૈલી » દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને..જાણો સાયન્સ શું કહે છે? વાતની હકીકત જાણીને ચોંકી જશો

દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને..જાણો સાયન્સ શું કહે છે? વાતની હકીકત જાણીને ચોંકી જશો

Which milk is better raw or boiled: દૂધ પીવાના શોખીન લોકોની વચ્ચે હંમેશા એક વાત મુદ્દો બનીને રહે કે દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને. તો જાણો તમે પણ આ વિશે વિજ્ઞાન કહે છે.

  • 15

    દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને..જાણો સાયન્સ શું કહે છે? વાતની હકીકત જાણીને ચોંકી જશો

    દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન ડી, મિનરલ્સ, ફેટી એસિડ હોય છે, પરંતુ જ્યારે આપણે દૂધને ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી ન્યૂટ્રિશનલ વેલ્યૂમાં બદલાવ આવે છે. એવામાં કેટલાક લોકોનું માનવુ હોય છે કે દૂધ ગરમ કર્યા પછી અનેક પોષક તત્વો ખતમ થઇ જાય છે અને દૂધની ક્વોલિટી ખરાબ થઇ જાય છે. જ્યારે કાચા દૂધમાં બેક્ટેરિયા હોય છે જે તમને ઝડપથી બીમાર કરી શકે છે. તો જાણો કઇ વાતમાં શું તથ્ય છે.

    MORE
    GALLERIES

  • 25

    દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને..જાણો સાયન્સ શું કહે છે? વાતની હકીકત જાણીને ચોંકી જશો

    કાચા દૂધના ફાયદા: હેલ્થલાઇન અનુસાર આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ઉકાળેલા દૂધની તુલના કરતા કાચુ દૂધમાં વઘારે પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. કાચુ દૂધ અસ્થમા અને ઓટોઇમ્યૂન અને એલર્જીના લોકો માટે બેસ્ટ વિકલ્પ છે. આ વાતમાં સંપૂર્ણ રીતે સાચી નથી.

    MORE
    GALLERIES

  • 35

    દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને..જાણો સાયન્સ શું કહે છે? વાતની હકીકત જાણીને ચોંકી જશો

    કાચા દૂધથી નુકસાન: કાચા દૂધમાં પીએચ, પોષક તત્વો અને પાણીનું ઇન્ટેક બહુ વધારે હોય છે. આ માટે ઝડપથી બેક્ટેરિયાના સંપર્કમાં આવી શકે છે. જે પીવાથી બીમારીઓ થઇ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે કાચુ દૂધ સરળતાથી વ્યક્તિને બીમાર કરી શકે છે. ખાસ કરીને પ્રેગનન્ટ મહિલાઓ, બાળકો અને ઘરડા લોકો પીવે છે તો જલદી બીમાર પડી શકે છે.

    MORE
    GALLERIES

  • 45

    દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને..જાણો સાયન્સ શું કહે છે? વાતની હકીકત જાણીને ચોંકી જશો

    ગરમ કરેલા દૂધના ફાયદા: સંશોધનમાં એ વાત જાણવા મળી છે કે દૂધ જ્યારે તમે ગરમ કરો છો ત્યારે એમાં રહેલા પોષક તત્વો બદલાઇ જાય છે. દૂધ ગરમ કરવાથી એમાં રહેલા પ્રોટીન અને વિટામીન્સમાં કમી આવવા લાગે છે. આ રીતે દૂધ પીવાના ફાયદા અને નુકસાન બન્ને છે. જ્યારે તમે દૂધ ગરમ કરો છો ત્યારે એમાંથી રાઇબોફ્લેવિન ઓછુ થઇ જાય છે.

    MORE
    GALLERIES

  • 55

    દૂધ કાચુ પીવું જોઇએ કે ગરમ કરીને..જાણો સાયન્સ શું કહે છે? વાતની હકીકત જાણીને ચોંકી જશો

    દૂધ કેવી રીતે પીશો: અનેક પ્રકારના સંશોધન પછી એ વાતની જાણ થઇ કે હંમેશા દૂધ ગરમ કરીને પીવુ જોઇએ. ગરમ કરતી વખતે ખાસ કરીને એ ધ્યાન રાખો કે દૂધને ધીમા ગેસે ગરમ કરો અને ઉભરો આવે એટલે બંધ કરી દો. વધારે ગરમ કરવાથી એની ન્યૂટ્રિશન વેલ્યૂ ઓછી થઇ જાય છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)

    MORE
    GALLERIES