સો. મીડિયા પર ચીન અને અમેરિકા કરતા વધારે સમય વિતાવી રહ્યા છે ભારતના લોકો
દુનિયામાં સ્માર્ટફોનના જમાનામાં લોકો પોતાનો ઘણો સમય સોશિયલ મીડિયા પર વિતાવી રહ્યા છે. પરંતુ, શું તમે જાણો છો કે એક દિવસમાં કયા દેશના લોકો સોશિયલ મીડિયા પર સૌથી વદારે સમય વિતાવે છે? અને લિસ્ટમાં કેટલે છે ભારતીય?