Home » photogallery » જીવનશૈલી » ભારતને કચરા મુક્ત બનાવવા આપણે નેધરલેન્ડ્સ પાસે શીખવી પડશે આ ત્રણ ખાસ વસ્તુ!

ભારતને કચરા મુક્ત બનાવવા આપણે નેધરલેન્ડ્સ પાસે શીખવી પડશે આ ત્રણ ખાસ વસ્તુ!

દુનિયામાં જો આપણા દેશને શાનદાર બનાવવો હોય તો, બીજા શાનદાર દેશ પાસેથી શીખ લેવી પડશે. વધતો પ્લાસ્ટિક કચરો, ઈ-વેસ્ટ અને વધતી વિજળીની ખપત પર લગામ લગાવવા માટે આપણે નેધરલેન્ડ્સ પાસેથી આ સારી વસ્તુ શીખવી પડશે.

  • 15

    MORE
    GALLERIES

  • 25

    ભારતને કચરા મુક્ત બનાવવા આપણે નેધરલેન્ડ્સ પાસે શીખવી પડશે આ ત્રણ ખાસ વસ્તુ!

    વધતા પ્લાસ્ટિકના કચરા પર લગામ લગાવવા માટે નેધરલેન્ડ્સે બેકાર પ્લાસ્ટિકથી રોડ બનાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યાં સાયકલ ચાલકો માટે બનાવવામાં આવેલા રોડ પર 50 હજાર બોટલોના ઢાંકણાથી પ્લાસ્ટિકનો રોડ બનાવવામાં આવ્યો.

    MORE
    GALLERIES

  • 35

    ભારતને કચરા મુક્ત બનાવવા આપણે નેધરલેન્ડ્સ પાસે શીખવી પડશે આ ત્રણ ખાસ વસ્તુ!

    નેધરલેન્ડ્સની કંપની ફેરફોને એવા સ્માર્ટફોન બનાવવાના શરૂ કર્યા છે, જે પૂરી રીતે રી-સાઈકલ કરી શકાય છે. આ કંપનીમાં બનેલા તમામ સ્પેરપાર્ટ પણ ઈ-વેસ્ટમાં બદલાતા નથી.

    MORE
    GALLERIES

  • 45

    ભારતને કચરા મુક્ત બનાવવા આપણે નેધરલેન્ડ્સ પાસે શીખવી પડશે આ ત્રણ ખાસ વસ્તુ!

    વિજળીની ખપતને ઓછી કરવા માટે નેધરલેન્ડ્સમાં એવી ઈમારતો બનાવવામાં આવી રહી છે, જે સૌર ઉર્જા પર નિર્ભર છે. સૂરજની રોશનીથી ઈમારતોમાં રહેલા મોબાઈલ, લેપટોપ અને ઈલેક્ટ્રીક કાર રિચાર્જ કરી શકાય છે. આવી ઈમારતોમાં વિજળીની ખપત બીજી ઈમારતોની તુલનામાં 70% ઓછી છે.

    MORE
    GALLERIES

  • 55

    ભારતને કચરા મુક્ત બનાવવા આપણે નેધરલેન્ડ્સ પાસે શીખવી પડશે આ ત્રણ ખાસ વસ્તુ!

    રી-સાઈકલલિંગના મામલામાં નેધરલેન્ડ્સ પૂરા યૂરોપમાં એક નંબર પર છે. આ દેશનું લ્ક્ષ્ય છે કે, 2050 સુધી પૂરી રીતે કાર્બન ન્યૂટ્રલ બનાવવું અથવા કાર્બન ઉત્સર્જન શૂન્ય સુધી લઈ જવું. નેધરલેન્ડ્સના પ્રયાસોથી આપણે શીખવું જોઈએ.

    MORE
    GALLERIES