Home » photogallery » lifestyle » WHAT HAPPEN WITH PLASTIC THAT COVER CAPSULES AFTER WE EAT IT MP

કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

દવાના રૂપે કેપ્સૂલ ખાતા સમયે ક્યારેક તો એવો પ્રશ્ન મનમાં થયો હશે કે, કેપ્સૂલનું આ પ્લાસ્ટિકનું પેટમાં જઈ શું થતુ હશે. આજે તમને આ પ્રશ્નનો જવાબ સંપૂર્ણ ડિટેલ્સમાં મળી જશે.