Home » photogallery » lifestyle » WELLNESS THERAPY HEALING GLIMPSE OF WHAT MANDIRA BEDIS DETOX YOGA AND FITNESS MANTRA GH KB

Wellness, Therapy અને Healingમાં છુપાયું છે મંદિરા બેદીની તંદુરસ્તીનું રાજ, અહી જુઓ તસવીરો

યોગ માટે સેલબ્સનું પેશન વધતું મળી રહ્યું છે. બોલીવુડ સેલેબ્સ (Bollywood celebs) હોય કે પછી ટીવી એક્ટર્સ (TV actors) તેઓ યોગને પોતાની લાઈફસ્ટાઈલનો (Lifestyle) મહત્વનો ભાગ બનાવીને ફિઝિકલી ફિટ રહે છે.