Home » photogallery » જીવનશૈલી » નવરાત્રિમાં આ ડાયેટ ટિપ્સ ઘટાડશે વજન, ઉતારશે ચરબીનાં થર

નવરાત્રિમાં આ ડાયેટ ટિપ્સ ઘટાડશે વજન, ઉતારશે ચરબીનાં થર

માતાને પ્રસન્ન કરવાની સાથે આપ વજન પણ ઘટાડી શકો છો. ચાલો ત્યારે નજર કરીએ એવી ટિપ્સ પર જે નવરાત્રિનાં ઉપવાસમાં વજન ઘટાડવામાં મદદ કરશે....

विज्ञापन

  • 17

    નવરાત્રિમાં આ ડાયેટ ટિપ્સ ઘટાડશે વજન, ઉતારશે ચરબીનાં થર

    જો નવરાત્રિમાં વ્રત કરતાં આપનાં શરીરને ડિટોક્સ કરી શકો છો. અને આ પ્રક્રિયામાં આપનું બોડી પણ ઘટશે. નવરાત્રિનાં નવ દિવસ વ્રત દરમિયાન આપે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. માતાને પ્રસન્ન કરવાની સાથે આપ વજન પણ ઘટાડી શકો છો. ચાલો ત્યારે નજર કરીએ એવી ટિપ્સ પર જે નવરાત્રિનાં ઉપવાસમાં વજન ઘટાડવામાં મદદ કરશે....

    MORE
    GALLERIES

  • 27

    નવરાત્રિમાં આ ડાયેટ ટિપ્સ ઘટાડશે વજન, ઉતારશે ચરબીનાં થર

    પ્રોટિન અને ફાયબરથી ભરપુર ડાયટ- વેઇટલોસનાં પ્લાનમાં પ્રોટિન અને ફઆયબર યુક્ત ખોરાકનો સમાવશ કરો. જો આપ ફળ ખાવો છો તો છાલ સાથે ખાવો. પ્રોટિન માટે દહી, પનિર જેવી ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરો, દાડમ, સફરજન, કાકડીનું ભરપુર સેવન કરો.

    MORE
    GALLERIES

  • 37

    નવરાત્રિમાં આ ડાયેટ ટિપ્સ ઘટાડશે વજન, ઉતારશે ચરબીનાં થર

    તળેલા ભોજનથી દૂર રહો- જ આપ વ્રતમાં ચિપ્સ, વેફર્સ કે આલુ ટિક્કી ખાવો છો તો આપ આું વ્રત ન રાખો. તેનાથી આપનું વજન વધશે. વ્રતમાં આફ તેલની જગ્યાએ શેકેલી વસ્તુઓ ખાઇ શકો છો. જોકે આપ તેનાંથી દૂર રહો તો વધુ જ સારુ.

    MORE
    GALLERIES

  • 47

    નવરાત્રિમાં આ ડાયેટ ટિપ્સ ઘટાડશે વજન, ઉતારશે ચરબીનાં થર

    ફુદીનો, લીંબુ અને કાકડી ભરપુર માત્રામાં લો- લીંબુ પાણી, ફુદીનાનું પાણી અને કાકડીનું સેવન ભરપુર કરો તે શરીરને ડિટોક્સ કરશે. તેમજ મિલ્કશેકની જગ્યાએ દહીનો શેક પીઓ અને લસ્સીની જગ્યાએ છાશ પીઓ.

    MORE
    GALLERIES

  • 57

    નવરાત્રિમાં આ ડાયેટ ટિપ્સ ઘટાડશે વજન, ઉતારશે ચરબીનાં થર

    ડ્રાયફ્રુટ્સ ખાવો- બદામ, અખરોટ, ખજુર અંજીરનું સવન કરો. તે એનર્જી રાખશે અને વેઇટ લોસમાં પણ મદદ કરશે. સવારનાં સમયે ત્રણ અંજીર અને 4-5 ખજુર અને ચાર પાંચ બદામ ખાવો. સવારનાં સમયે તાજગી અને એનર્જી રહેશે.

    MORE
    GALLERIES

  • 67

    નવરાત્રિમાં આ ડાયેટ ટિપ્સ ઘટાડશે વજન, ઉતારશે ચરબીનાં થર

    સૂપ અને પત્તાવાળી સબ્જી ખાઓ- ટામેટા, બિટ, પાલક અન્ય તમામ શાકભાજીનો સુપ બનાવો આ સુપ કેલ્શિયમની કમી પૂર્ણ કરશે. અને ડિટોક્સ રાખશે. આ સૂપમાં આપ સરગવો, નાનકડુ બટાકુ, ગાજર, કોબીચ તમામ શાકભાજીનો સમાવેશ કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 77

    નવરાત્રિમાં આ ડાયેટ ટિપ્સ ઘટાડશે વજન, ઉતારશે ચરબીનાં થર

    ગ્રીન ટી- ચા પીવાની ટેવ હોય ટો ગ્રીન ટીનું સેવન કરો. તે તમને બોડીમાં વધારાની શુગર નહીં જવા દે અને ફ્રેશ રાખશે.

    MORE
    GALLERIES