Valentine's Day 2023: વેલેન્ટાઇન વીકમાં આ શાયરીઓ યાદ કરીને તરત જ કરો ફોરવર્ડ
Valentine's Day 2023: 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન વીક શરૂ થાય છે આ દિવસે રોઝ ડે હોય છે. રોઝ ડેથી શરૂ થઇને વેલેન્ટાઇન ડેના દિવસે વેલેન્ટાઇન વીક પૂરું થાય છે. અનેક લોકો આ દિવસની રાહ જોઇને બેઠા છે. આમ તમે પણ આ શાયરી મોકલો અને દિવસને યાદગાર બનાવો.
વો તો કહીએ આપ કી ઉલ્ફત મેં દિલ બહલા રહાવર્ના દુનિયા ચાર દિન ભી રહેને કે કાબિલ ન થી..મંજર લખનવી (ક્રેડિટ-રેખ્તા) આમ, જો તમે પણ વેલેન્ટાઇન વીકને મસ્ત રીતે યાદગાર બનાવવા ઇચ્છો છો તો આ શાયરી તમને એક નવો જ મોડ આપે છે.
2/ 6
<br />તુઝે કુછ ઇશ્ક જો ઉલ્ફત કે સિવા ભી યાદ એ દિલસુનાએ જા રહા હૈ એક હી અફ્સાના બરસોં સે...અબ્દુલ મજીદ સાલિક...
3/ 6
લુત્ફ-એ-સોહબત મતા-એ-ઉલ્ફત હૈ કુછ કહો ઔર કુછ સુનો પ્યારે..અબ્દુલ મન્ના તરજી..આ શાયરી પણ તમારા માટે એક મસ્ત રીતે સાબિત થાય છે. આ શાયરી પણ તમે ફોરવર્ડ કરી શકો છો. આ ટાઇપની શાયરીઓ તમને પ્રેમની પરિભાષા શીખવાડે છે.
4/ 6
મુઝકો દુશ્મન કે ઇરાદોં પે ભી પ્યાર આતા હૈ તિરી ઉલ્ફત ને મોહબ્બત મિરી આદત કર દી- અહમદ નદીમ કાસમી..શું તમે વાંચી શાયરી અન હજુ સુધી ફોરવર્ડ કરી નથી તો તમારે વિચારવાની જરૂર છે. આ શાયરી તમે ફોરવર્ડ કરશો તો સામેની વ્યક્તિને પણ તમારી પ્રત્યે પ્રેમ જાગશે અને આ દિવસ યાદગાર બની રહેશે.
5/ 6
કોઇ કિસ તરફ રાજ-એ-ઉલ્ફત છુપાએ નિગાહેં મિલી ઔર કદમ ડગમગાએ..નખશબ જાર્ચવિ..આ શાયરીનો મતલબ તમે સરળતાથી સમજી શકો છો. વેલેન્ટાઇન વીકમાં તમે આ ટાઇપની શાયરી વાંચતા રહો છો અને કોઇને ફોરવર્ડ કરો છો તો એ પણ ખુશ થઇને તમારા વખાણ કરવા લાગશે.
6/ 6
નફરત સે બચા કર તુ ઉલ્ફત કો સજા દિલ મેં પૈંગામ કા હર બાર દિએ જાના- બબલ્સ હોરા સબા..આ શાયરી કેટલી મસ્ત છે. આ શાયરી વાંચતાની સાથે જ તમારી વ્યક્તિ ખુશ-ખુશ થઇ જશે. આ શાયરી તમે એક વાર વાંચશો તો ફરીથી વાંચવાનું મન થાય એ ટાઇપની છે.
विज्ञापन
16