લગ્નની સિઝનમાં પ્રી વેડિંગ શૂટ માટે તમે કોઇ સારા ડેસ્ટિનેશનની શોધમાં છો તો વારાણસી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ કપલ્સ માટે પહેલી પસંદગી બની રહ્યું છે. લોકલ કપલ જ નહીં પરંતુ મોટા શહેરોની સાથે-સાથે દેશના અલગ-અલગ રાજ્યોથી પણ લોકો પ્રી વેડિંગ શૂટ માટે વારાણસી જઇ રહ્યા છે. અહિંયા પાંચ સ્પોટ બહુ મસ્ત છે.