રીસર્ચ અનુસાર મીઠામાં સોડિયમની માત્રા વધુ હોય છે. સોડિયમના વધુ સેવનથી યૂરિનના માધ્યમથી સોડિયમ સાથે કેલ્શિયમ પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે, જે હેલ્થ માટે યોગ્ય નથી. તેમજ ભોજનમાં ઉપરથી કાચું મીઠું ખાવાની આદતથી કિડનીની પથરી અને ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીઓ તઈ શકે છે.