Home » photogallery » જીવનશૈલી » Christmas Trip in India: ક્રિસમસ વેકેશન માટે પરફેક્ટ છે ભારતની આ જગ્યાઓ, તસવીરો જોતાની સાથે જ બની જશે પ્લાન

Christmas Trip in India: ક્રિસમસ વેકેશન માટે પરફેક્ટ છે ભારતની આ જગ્યાઓ, તસવીરો જોતાની સાથે જ બની જશે પ્લાન

New Year Trip in India: વર્ષ 2022ને પૂરા થવામાં હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો નવા વર્ષનું સેલિબ્રેશન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. નવા વર્ષના સેલિબ્રેશન માટે તમે પણ મસ્ત ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ઓપ્શન તમારા માટે સૌથી બેસ્ટ છે.

विज्ञापन

  • 17

    Christmas Trip in India: ક્રિસમસ વેકેશન માટે પરફેક્ટ છે ભારતની આ જગ્યાઓ, તસવીરો જોતાની સાથે જ બની જશે પ્લાન

    શ્રીનગર: શ્રીનગરની સરખામણી સ્વર્ગ સાથે કરવામાં આવે છે. કહેવાય છે કે દરેક લોકોએ પોતાની લાઇફમાં એક વાર તો શ્રીનગર જવું જ જોઇએ. શ્રીનગર ફરવા માટે સૌથી બેસ્ટ છે. આ ઠંડી જગ્યામાં તમે ફરવા માટેનું પ્લાનિંગ કરો છો તો મજ્જા પડી જાય છે.

    MORE
    GALLERIES

  • 27

    Christmas Trip in India: ક્રિસમસ વેકેશન માટે પરફેક્ટ છે ભારતની આ જગ્યાઓ, તસવીરો જોતાની સાથે જ બની જશે પ્લાન

    પહલગામ: કાશ્મીર સ્થિત પહલગામમાં ક્રિસમસની આસપાસ બહુ જ બરફ પડે છે. તમે બરફમાં ફરવાના શોખીન છો તો તમારે વિન્ટર વેકેશનમાં આ જ પ્લેસને પહેલાં પ્રાયોરિટી આપવી જોઇએ.

    MORE
    GALLERIES

  • 37

    Christmas Trip in India: ક્રિસમસ વેકેશન માટે પરફેક્ટ છે ભારતની આ જગ્યાઓ, તસવીરો જોતાની સાથે જ બની જશે પ્લાન

    મુન્નાર: ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે તમે મુન્નાર પણ જઇ શકો છો. મુન્નાર એક પહાડી વિસ્તાર છે જ્યાં તમને ચાના બગીચા બહુ જોવા મળશે. દક્ષિણ ભારતમાં ક્રિસમસ સેલિબ્રેશન ધામધૂમથી થાય છે. આ એક ફરવા માટેનું મસ્ત પ્લેસ છે.

    MORE
    GALLERIES

  • 47

    Christmas Trip in India: ક્રિસમસ વેકેશન માટે પરફેક્ટ છે ભારતની આ જગ્યાઓ, તસવીરો જોતાની સાથે જ બની જશે પ્લાન

    કુમારકોમ: કુમારકોમ કેરળનું એક નાનું શહેર છે. આ જગ્યા બહુ જ મસ્ત છે. દક્ષિણ ભારતમાં ક્રિસમસના તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. તમે ક્રિસમસમાં અહીંયા જવાનું પ્લાનિંગ કરો છો તો તમને હંમેશ માટે યાદગાર બની રહેશે.

    MORE
    GALLERIES

  • 57

    Christmas Trip in India: ક્રિસમસ વેકેશન માટે પરફેક્ટ છે ભારતની આ જગ્યાઓ, તસવીરો જોતાની સાથે જ બની જશે પ્લાન

    ગોવા: ઘણાં લોકો એવા હોય છે જેઓ ક્રિસમસનું સેલિબ્રેશન કરવા માટે ગોવા પહોંચી જતા હોય છે. ગોવા ફરવાની બહુ જ મજા આવે છે. ગોવા તમે એક વાર જાવો છો તો વારંવાર જવાની ઇચ્છા થાય એવું મસ્ત પ્લેસ છે. ન્યૂ યરની પાર્ટી ગોવામાં ધામધૂમથી કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 67

    Christmas Trip in India: ક્રિસમસ વેકેશન માટે પરફેક્ટ છે ભારતની આ જગ્યાઓ, તસવીરો જોતાની સાથે જ બની જશે પ્લાન

    બિનસર: ઉત્તરાખંડ સ્થિત બિનસર વિશે અનેક લોકો અજાણ છે. બિનરસ એક બહુ મસ્ત જગ્યા છે. દિલ્હીથી તમે બિનસર જઇ રહ્યા છો તો રોડ ટ્રિપમાં તમને પહોંચતા 8 થી 9 કલાકનો સમય લાગે છે. ક્રિસમસમાં અહીંયા મસ્ત બરફ પડે છે.

    MORE
    GALLERIES

  • 77

    Christmas Trip in India: ક્રિસમસ વેકેશન માટે પરફેક્ટ છે ભારતની આ જગ્યાઓ, તસવીરો જોતાની સાથે જ બની જશે પ્લાન

    બડોગ: બડોગ, હિમાચલ પ્રદેશના ઓફબીટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે. અહિંયા પર્યટકોની ભારે ભીડ હોય છે. બડોગ જોવા માટેનું એક મસ્ત પ્લેસ છે. આ જગ્યા પર તમે નવા વર્ષની ઉજવણી કરો છો તો તમને મજ્જા પડી જાય છે. બડોગનું રેલ્વે સ્ટેશન બહુ ફેમસ છે.

    MORE
    GALLERIES