શિમલા: ગરમીમાં તમે ઠંડકની જગ્યાએ જવા ઇચ્છો છો તો શિમલા તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. શિમલા ફરવાની જોરદાર મજા આવે છે. આ એક ફેમસ ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ છે. શિમલા તમે સરળતાથી જઇ શકો છો. આ પ્લેક એક એવું છે જ્યાં તમે સસ્તામાં મસ્ત રીતે ફરી શકો છો. અહીંયા તમે કુફરી મોલ રોડ, ક્રાઇસ્ટ ચર્ચ અને બીજા અનેક સ્થળોની મુલાકાત લઇ શકો છો. (Image: Canva)

હરિપુરધારા, હિમાચલ પ્રદેશ: મે મહિનામાં તમે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને સાથે ગરમીથી દૂર જવા ઇચ્છો છો તો હરિપુરઘારા એક બેસ્ટ પ્લેસ છે. અહીંયા તમે સસ્તામાં મસ્ત ફરી શકો છો. આ એક હિલ સ્ટેશન છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમે ફેમિલી સાથે ફુલ ટૂ એન્જોય કરી શકો છો. દિલ્હીથી 334 કિલોમીટર દૂર છે. (Image: Canva)