Home » photogallery » lifestyle » TOOTHPASTE WILL ALSO REMOVE STUBBORN STAINS ON THESE 5 ITEMS IN A PINCH KM

આ 5 વસ્તુઓ પરના જીદ્દી ડાઘ પણ ચપટીમાં દૂર કરી દેશે ટૂથપેસ્ટ

ટૂથપેસ્ટનો ઉપયોગ (Use of toothpaste), તમે દાંત સાફ કરવા માટે દરરોજ તેનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ શું તમે અન્ય કોઈ વસ્તુ માટે ટૂથપેસ્ટનો સહારો લીધો છે? જો નહીં, તો કહો કે ટૂથપેસ્ટ (Toothpaste) ફક્ત દાંત સાફ કરવા માટે ઉપયોગી નથી. તેના બદલે, તમે આ 5 વસ્તુઓને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ કઈ 5 વસ્તુઓને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.