ડુંગળીને ફ્રીઝરમાં રાખો: ડુંગળીને કાપતા પહેલા તેની છાલ કાઢીને થોડીવાર ફ્રીઝરમાં રાખો. તેનાથી ડુંગળીમાં રહેલા એન્ઝાઇમની અસર પણ ઓછી થાય છે. જેના કારણે આંખમાં ડુંગળીનો ડંખ નથી લાગતો અને ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ નથી નીકળતાડુંગળીને ફ્રીઝરમાં રાખો: ડુંગળીને કાપતા પહેલા તેની છાલ કાઢીને થોડીવાર ફ્રીઝરમાં રાખો. તેનાથી ડુંગળીમાં રહેલા એન્ઝાઇમની અસર પણ ઓછી થાય છે. જેના કારણે આંખમાં ડુંગળીનો ડંખ નથી લાગતો અને ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ નથી નીકળતા