Home » photogallery » જીવનશૈલી » દરવાજા અને બારીઓમાંથી અવાજ આવે છે? તો આ 5 ટિપ્સ ફોલો કરો, મફતમાં રિપેર થઇ જશે

દરવાજા અને બારીઓમાંથી અવાજ આવે છે? તો આ 5 ટિપ્સ ફોલો કરો, મફતમાં રિપેર થઇ જશે

How to remove noise window and door: ઘણી વાર દરવાજા અને બારીઓ ફુલી જાય છે. આ સાથે જ લાકડાના બારી-બારણામાં પાણી અડવાથી પણ નુકસાન થાય છે. આમ, તમારા ઘરના બારી-બારણામાંથી પણ અવાજ આવે છે તો આ ટિપ્સ ફોલો કરો.

विज्ञापन

  • 16

    દરવાજા અને બારીઓમાંથી અવાજ આવે છે? તો આ 5 ટિપ્સ ફોલો કરો, મફતમાં રિપેર થઇ જશે

    પામ ઓઇલનો ઉપયોગ કરો: દરવાજા અને બારીઓમાંથ આવતા અવાજને બંધ કરવા માટે તમે પામ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. પામ ઓઇલ ઘરની અનેક વસ્તુઓમાં તમને કામમાં આવે છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 26

    દરવાજા અને બારીઓમાંથી અવાજ આવે છે? તો આ 5 ટિપ્સ ફોલો કરો, મફતમાં રિપેર થઇ જશે

    વેક્સ લગાવો: આ ટાઇપના અવાજ બંધ કરવા માટે તમે વેક્સનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે નટ બોલ્ટમાં વેક્સ લગાવી દો. આ માટે તમે વેક્સ પીગાળીને લગાવો છો તો સૌથી બેસ્ટ છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 36

    દરવાજા અને બારીઓમાંથી અવાજ આવે છે? તો આ 5 ટિપ્સ ફોલો કરો, મફતમાં રિપેર થઇ જશે

    વુડ પોલિશિંગ કરો: દરવાજા અને બારીઓમાંથી આવતો અવાજ બંધ કરવા માટે તમે વુડ પોલિશિંગ કરી શકો છો. આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. વુડ પોલિશિંગ કરવાથી આવતો અવાજ બંધ થઇ જાય છે અને સાથે તમારે કોઇ મિસ્ત્રીને બોલાવવાની જરૂર રહેતી નથી. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 46

    દરવાજા અને બારીઓમાંથી અવાજ આવે છે? તો આ 5 ટિપ્સ ફોલો કરો, મફતમાં રિપેર થઇ જશે

    પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો: દરવાજા અને બારીઓમાંથી આવતા અવાજને બંધ કરવા માટે તમે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકો છો. પેટ્રોલિયમ જેલી તમને સરળતાથી બજારમાં મળી જાય છે. આ જેલી તમે મિજાગરમાં લગાછો તો આવતો અવાજ બંધ થઇ જશે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 56

    દરવાજા અને બારીઓમાંથી અવાજ આવે છે? તો આ 5 ટિપ્સ ફોલો કરો, મફતમાં રિપેર થઇ જશે

    ઓઇલિંગની મદદ લો: ઘરના બારી-બારણાંમાંથી અવાજ આવે છે તો તમે ઓઇલિંગ કરો. ઓઇલિંગ કરવાથી અવાજ બંધ થઇ જાય છે. આ માટે તમે કોઇ પણ તેલ થોડુ હાથમાં લો અને મિજાગરામાં લગાવો. આમ કરવાથી અવાજ આવતો બંધ થઇ જશે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 66

    દરવાજા અને બારીઓમાંથી અવાજ આવે છે? તો આ 5 ટિપ્સ ફોલો કરો, મફતમાં રિપેર થઇ જશે

    સાબુની મદદ લો: દરવાજા અને બારીમાંથી અવાજ આવે છે તો તમે સાબુનો ઉપયોગ કરી શકો છો. સાબુથી તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. આ માટે તમે સાબુને નટ બોલ્ટ અને હેન્ડલ પર રબ કરો. આનાથી વિન્ડો અને ડોરમાંથી અવાજ આવતો ગાયબ થઇ જશે. (Image: Canva)

    MORE
    GALLERIES