

મહિલાઓ અને પુરૂષોની પસંદ અલગ અલગ- ભલે લોકો આ વિશે ખુલીને વાત ન કરે, પણ ફર્સ્ટ ટાઇમ સેક્સ અંગે સૌનાં મનમાં અલગ અલગ ફેન્ટસી હોય છે. ખાસ કરીને મહિલાઓનાં મનમાં ફર્સ્ટ ટાઇમ સેક્સ અંગે ઘણી વાતો ચાલતી હોય છે. કેટલીક મહિલાઓ માટે ફર્સ્ટ વજાઇનલ સેક્સનો અનુભવ ખુબજ યાદગાર હોય છે તો કેટલાંક માટે આ સમય દર્દનાક હોય છે. કેટલાકને પહેલી વખત સેક્સ કરવામાં બ્લીડિંગ થાય છે પણ બધા સાથે આ થાય તે જરૂરી નથી. આવો જાણીયે પહેલી વખત સેક્સ માણતા પહેલાં મહિલાઓનાં મનમાં શું વિચાર હોય છે.


ક્યાંય દુખાવો તો નહીં થાય- મોટે ભાગે મહિલાઓનાં મનમાં આ જ વિચાર હોય છે કે પહેલી વખત સેક્સ કરવામાં ખુબજ દુખાવ થઇ શકે છે. આ એક એવો સમય છે જ્યારે આપે આપની પાર્ટનરનો ડર દૂર કરવાનો હોય છે. આ માટે આપે એક્ટ શરૂ કરતાં પહેલાં ખુબ બધો સમય ફોરપ્લેમાં વિતાવવાનો રહે છે અને તેને સેક્સ માટે તૈયાર કરવાની રહે છે. આ ઉપરાંત સેક્સ પહેલાં વજાઇનામાં ફિંગર ઇન્સર્ટ કરીને આપનાં પાર્ટનરનું હાયમેન તોડી દેવું જોઇએ. તેનાંથી સેક્સ સમયે દુખાવો ઓછો થશે.


બ્લીડિંગનો ડર- મહિલાઓનાં મનમાં મોટેભાગે આ વાત નાંખી દેવામાં આવે છે કે સેક્સ કરતા સમયે તેમને બ્લીડિંગ જરૂર થશે. જ્યારે દરેક મહિલા સાથે તેવું બનતુ નથી. કેટલીક વખત મહિલાઓનાં હાયમેન એક્સરસાઇઝ કે માસ્ટરબેશન કરતાં સમયે ટૂટી જાય છે. આવી સ્થિતિમાં મહિલાઓને ફર્સ્ટ ટાઇમ સેક્સ માણતા સમયે બ્લીડિંગ થતું નથી.


પ્રાઇવેટ પાર્ટમાં લૂબ્રિકેશનનો અભાવ- સેક્સ પહેલાં મહિલાઓ માટે ફોરપ્લે ખુબજ જરૂરી છે. જેથી તેમનાં પ્રાઇવેટ પાર્ટમાં જરૂર પ્રમાણે લૂબ્રિકેશન થઇ શકે. એવું થવા પર તેમનાં પાર્ટનરને પેનિટ્રેટ કરવામાં સહેલાઇ રહે છે. કેટલાંક લોકો લૂબ્રિકેંટનો ઉપયોગ કરે છે જેમાં કંઇ જ ખોટુ નથી.


પાર્ટનર ફાસ્ટ પેનિટ્રેટ કરશે તો- મહિલાઓનાં મનમાં પહેલી વખત સેક્સ માણવા સમયે આ વાત પણ મહત્વની હોય છે કે ક્યાંક તેમનો પાર્ટનર ખુબજ ફાર્સ્ટ પેનિટ્રેટ કરશે તો તેનું શું થશે. તે માટે આપે આપનાં પાર્ટનર સાથે આ વિશે ખુલીને વાત કરવી પડશે. અને તેને કહેવું પડશે કે એક્ટની શરૂઆત ધીમે ધીમે કરે.


ક્યાંય પહેલ વખત સેક્સ માણવામાં મજા ન આવી તો- જો આપ માનસિક રૂપે સેક્સ માટે તૈયાર નથી તો આપને સંભવત: સેક્સમાં મજા નહીં આવે. આપનાં મજા ન આવવાનો અર્થ છે કે આપનાં પાર્ટનરને પેનિટ્રેટ કરવામાં પરેશાની થવી. તેથી યોગ્ય એ જ રહેશે કે પાર્ટનરની સાથે સેક્સ માંણતા પહેલાં તેની સાથે ઇમોશનલી જોડાવો. અને તેને સંપૂર્ણ સહયોગ આપો.