કિશોરાવસ્થા એ એક એવી ઉંમર છે જેમાં કહેવાય છે કે લાગણીઓને નિયંત્રિત કરવું મુશ્કેલ બને છે. પાર્ટનરને મળવાની આતુરતા રહેવાથી જાણતા-અજાણતા ઘણી વખત પાર્ટનર સાથેની સીમા તોડી આગળ વધી જાય છે અને ફિઝીકલ રિલેશનશિપ ડેવલોપ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રારંભિક ઉંમરમાં બનેલા શારીરિક સંબંધો નૈતિક રીતે ખોટા છે? આ સાથે તેઓ ઘણા રોગોને પણ નિમંત્રણ આપે છે.