Home » photogallery » lifestyle » TAKE OUTFIT STYLING TIPS FROM BOLLYWOOD DIVAS FOR DIWALI 2021 GH KB

દિવાળી પર ટ્રેડિશનલ લુક સાથે દેખાવું છે મોર્ડન, તો આ બોલિવુડ હસિનાઓ પાસેથી લો ટિપ્સ

Diwali 2021: દિવાળીના તહેવારમાં હવે ફક્ત એક અઠવાડિયાનો જ સમય બાકી છે. એવામાં ઘરની સાફ સફાઈ અને સજાવટની તૈયારીઓ તો તમે કરી જ લીધી હશે. દિવાળીના તહેવારમાં સાફ સફાઈ અને ઘરની સજાવટ જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી છે પોતે તૈયાર થવું અને સુંદર દેખાવું. તૈયાર થવામાં મેકઅપની સાથોસાથ તમારું આઉટફીટ પણ મહત્વનું છે, તેથી તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.