Surgery Addicted Mary Magdalene: મેરી મેગ્ડલીનને 21 વર્ષની ઉંમરમાં તેની પહેલી કોસ્મેટિક સર્જરી કરાવી હતી. બે વર્ષ પહેલાં જ તેણે તેનાં પ્રાઇવેટ પાર્ટની પણ સર્જરી કરાવી હતી. એક અનુમાન મુજબ તેણે શરીરનાં અલગ અલગ ભાગ પર સર્જરીમાં કૂલ 75 લાખ રૂપિયાથી વધુ ખર્ચી કાઢ્યાં છે.
સુંદર દેખાવું કઇ યુવતીને ન ગમે. અને આ માટે તેઓ કંઇપણ કરી જતી હોય છે. કોઇ પાર્લર જઇને પોતાને સુંદર બનાવે છે તો કોઇ ઘરે રહીને ઘરેલું નુસ્ખાઓ અજમાવી નિખાર લાવે છે. પણ ઘણી એવી યુવતીઓ છે જઓ સુંદર દેખાવાનાં ચક્કરમાં એવી એવી સર્જરી કરાવતી હોય છે કે, તે સુંદર દેખાવાની જગ્યાએ બદસુરત દેખાવા લાગે છે.
2/ 7
અમેરિકન મોડલ મેરી મેગડાલેસ (Mary Magdalene) પણ સર્જરી કરાવી તેનો લૂક બદલી નાંખ્યો છે. ચહેરાની સાથે જ તેને શરીરનાં દરેક અંગને સર્જરીથી બદલી નાંખ્યો છે.
3/ 7
મેરી મેગડાલેંસ (Mary Magdalene) તેનાં શરીરનાં દરેક ભાગમાં કોસ્મેટિક સર્જરી કરાવી છે. હાલમાં જ તેણે તેનાં નાકની સર્જરી કરાવી છે તેનું માનવું છે કે તેનું નામ 'બાર્બી' જેવું દેખાશે.
4/ 7
મેરી મેગ્ડલીન એક પ્રખ્યાત સોશિયલ મીડિયા સ્ટાર છે. હાલમાં જ તેણે ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જેમાં 'બાર્બી નોઝ' (બાર્બી જેવું નાક) અને 'કેટ આઇ' શામેલ છે. તેનાં નાક ઉપર તેણે આ ચોથી સર્જરી કરાવી છે.
5/ 7
મેરી મેગ્ડલીનને 21 વર્ષની ઉંમરમાં તેની પહેલી કોસ્મેટિક સર્જરી કરાવી હતી. બે વર્ષ પહેલાં જ તેણે તેનાં પ્રાઇવેટ પાર્ટની પણ સર્જરી કરાવી હતી. એક અનુમાન મુજબ તેણે શરીરનાં અલગ અલગ ભાગ પર સર્જરીમાં કૂલ 75 લાખ રૂપિયાથી વધુ ખર્ચી કાઢ્યાં છે.
6/ 7
તેની સર્જરીમાં એક આઇ બ્રો લિફ્ટ, ચરબી કઢાવવી, ઘણી વખત નોઝ જોબ, લિપોસક્શન, બટ ઇંજેક્શન અને ત્રણ બ્રાઝીલિયન બટ લિફ્ટ શામેલ છે. તેણે તેનાં સ્તનનો આકાર પણ ઘણી વખત વધાર્યો છે. તેનાં સ્તનની સાઇઝ હાલમાં 38J છે.
7/ 7
ત્રણ વખત નાકની સર્જરી, ચહેરાની સર્જરી ચહેરા પર ફેટ ટ્રાન્સફર સહિત ડઝનથી વધુ ઓપરેશન કરાવી ચૂકી છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર તેણે શેર કરેલી છે.