Home » photogallery » lifestyle » SUCCESSFUL INTERNATIONAL CELEBRITY COUPLES WITH BIG AGE GAP RV

ઉંમર તો માત્ર છે એક આંકડો! આ યુગલોએ લગ્ન કરવા માટે ન જોઈ ઉંમર, એક કપલ વચ્ચે તો 40 વર્ષનો છે તફાવત

હાલમાં 91 વર્ષીય અમેરિકન બિઝનેસ ટાયકૂન રૂપર્ટ મર્ડોક અને અભિનેત્રી જેરી હોલ (Rupert Murdoch and actress Jerry Hall) ના છૂટાછેડાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. રુપર્ટ મર્ડોક અને જેરી હોલની ઉંમરમાં લગભગ 26 વર્ષનો તફાવત છે અને બંનેએ 2016માં લગ્ન કર્યા હતા. મર્ડોકના આ ચોથા લગ્ન હતા, જે 6 વર્ષની અંદર તૂટી ગયા હતા. દુનિયામાં ઘણા સફળ સેલિબ્રિટી કપલ્સ પણ છે, જેમની ઉંમરમાં ઘણો તફાવત છે. આજે અમે તમને એવા 5 સફળ અને સુપરહિટ કપલ્સ વિશે જણાવીશું, જેમની ઉંમરના તફાવતથી કોઈ ફરક પડતો નથી. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર કપલ તરીકે જોવામાં આવે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन