આ આંકડા એક સ્ટડીમાં સામે આવ્યાં છે. જેમાં સંશોધનકર્તાઓએ 283 યૂએસ કોલેજ સ્ટૂડન્ટને સવાલ કર્યા હતાં. વિદ્યાર્થીઓની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હતી. જેમને દિવસમાં કેટલી<br />વખત સેક્સ, ભુખ અને સુવાનાં વિચાર આવે છે તે એક અઠવાડિયા સુધી ઓબઝર્વ કરવા કહ્યું હતું.