લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખએ તો શરીરનું સૌથી વધુ ધ્યાન રાખવું હાલમાં જરૂરી છે. આપણું શરીર નીરોગી રહેશે તો તંદુરસ્ત રહીશુ અને આયુર્વેદને રૂટિનમાં શામેલ કરી લઇશું તો ડોક્ટરનાં પગથિયા પણ ન ચડવા પડે અને શરીર સ્વસ્થ રહે તો તમે મનથી પણ પ્રફુલ્લીત રહેવાય. ચાલો ત્યારે કેટલીક આસાન ટિપ્સ પર નજર કરી લો જો તેને જીવનમાં શામેલ કરી લેશો તો ફાયદો જ ફાયદો છે.