Home » photogallery » lifestyle » SITLA SATAM RECIPE GUJARATI FOOD BHARVA BHINDA SUBJI KP

શીતળા સાતમ માટે બનાવો 'ભરેલા ભીંડા'નું સ્વાદિષ્ટ શાક

આપણે આજે છઠ્ઠનાં દિવસે બનાવીને સાતમના દિવસે ખવાય તેવું એક શાક એટલે ભરેલા ભીંડા બનાવવાની રીત જોઇએ.