ડ્રાય સ્કેલ્પ: ઘણાં લોકો મહેંદી જ્યારે વાળમાં લગાવે ત્યારે ખાસ કરીને કોરા વાળમાં મહેંદી લગાવતા હોય છે. તમને જણાવી દઇએ કે કોરા વાળમાં મહેંદી લગાવવાથી હેરને નુકસાન થાય છે. આ કારણે હંમેશા થોડુ તેલ નાખીને મહેંદી નાખો જેથી કરીને વાળ વધારે ડેમેજ થાય નહીં. કોરા વાળમાં મહેંદી નાખવાથી ડ્રાય સ્કેલ્પની સમસ્યામાં વધારો થાય છે.