Home » photogallery » જીવનશૈલી » ગર્ભાધાનથી બચવા ન ખાશો ગર્ભનિરોધક ગોળી, થાય છે આ સાઈડ ઈફેક્ટ્સ

ગર્ભાધાનથી બચવા ન ખાશો ગર્ભનિરોધક ગોળી, થાય છે આ સાઈડ ઈફેક્ટ્સ

विज्ञापन

  • 13

    ગર્ભાધાનથી બચવા ન ખાશો ગર્ભનિરોધક ગોળી, થાય છે આ સાઈડ ઈફેક્ટ્સ

    બજારમાં ઘણી બધી કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સ ઉપલબ્ધ છે જેનાથી અસુરક્ષિત યૌન સંબંધ બાદ 72 કલાકની અંદર સ્ત્રીઓએ ખાવી પડે છે. તેનાથી ગર્ભ રહેવાની સંભાવના ઘણી જ ઓછી રહે છે. પરંતુ આ ગોળીની ઘણી સાઈડ-ઈફેક્ટ્સ પણ છે.

    MORE
    GALLERIES

  • 23

    ગર્ભાધાનથી બચવા ન ખાશો ગર્ભનિરોધક ગોળી, થાય છે આ સાઈડ ઈફેક્ટ્સ

    - કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સ 0.75 MG Tablet ખાધા બાદ ઘણી સ્ત્રીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ. જેમને પહેલાથી જ શ્વાસની તકલીફ છે તેમની સ્થિતિ વધુ બગડી.

    MORE
    GALLERIES

  • 33

    ગર્ભાધાનથી બચવા ન ખાશો ગર્ભનિરોધક ગોળી, થાય છે આ સાઈડ ઈફેક્ટ્સ

    - ગર્ભનિરોધક ગોળી લીધા બાદ ઘણી મહિલાઓને હોઠ, ચહેરા, જીભ, હાથ અને પગ પર સોજા ચડે છે. ઘણી વખત આ સોજા પીડાદાયક પણ હોય છે.

    MORE
    GALLERIES