લાઇફસ્ટાઇલ ડેસ્ક: બોલિવૂડની સુપર સેક્સી મોમની લિસ્ટમાં આવતી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેની ફિટનેસ માટે જાણીતી છે. શિલ્પા પોતાના ફીગરને મેન્ટેન રાખવા દરરોજ કસરત કરે છે. તે સાથે, તે પોતાના ખાનપાનની વિશેષ કાળજી લે છે. તે માને છે કે સુંદરતા નિયમિત જીવનશૈલી (Lifestyle) અને આહાર (Healthy Food) સાથે જળવાઈ શકે છે. ચાલો અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ફિટનેસ સિક્રેટ અને ડાયેટ પ્લાન વિશે જાણીએ.