નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યાર આ અવસર પર આપણે આપણી જાતને ઘણા બધા પ્રોમિસિસ આપતા હોય છીએ. જેથી આપણે વધુ સારા પગલાં ઉઠાવી શકયે. ત્યારે કેટલાક દર્શકોને પણ પોતાના ફેવરીટ સ્ટાર્સ પાસેથી ઘણી આશાઓ હોય છે. જો આ વાત કર ધ્યાન આપતા સ્ટાર્સ માટે ઠરાવ બનાવવામાં આવે તો ઘણું જ લાંબુ લિસ્ટ નિકળશે.