પલ્લવી બાર્નવાલ : 'તમને તમારા પતિને એ વાત કહેતા શરમ આવી રહી છે એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ તમારે તમારા પતિ સાથે આ વાત કરવી એ ન ફક્ત તમારા હક છે પરંતુ તમારા આગામી જાતિય જીવવનો રોડ મેપ પણ છે. આ વાત કરશો તો જ તમારૂં જાતિય જીવન સુધરી શકવાના અણસાર છે. તમારે તમારા પતિ સાથે આ વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમને એવું લાગતું હોય કે આવું કહેવાથી તેમના પૌરુષત્વને ઠેસ પહોંચશે તો તેને સોલ્વ કરવાના અનેક ઉપાયો છે.'
'કેમ કે તમને પતિ તરફથી એક જ વાર ઓરલ સેક્સનું સુખ મળ્યું છે તમે જ્યારે બીજી વાર જાતિય આનંંદ માણો ત્યારે તમે તમારા પતિને તેના વિશે વાત કરી શકો છો. એ અનુભવ માટે તમે એમની પ્રસંશા કરો. એમને કહો કે તમારા માટે એ અનુભવ કેટલો સુખદ હતો. એનાથી તમારા પતિને એક સંકેત મળશે. શક્ય હોય તો તેના વિશે સારો લેખ અથવા વીડિયો પણ બતાવો'
'બેડરૂમને વધુ રોમાન્ટિક બનાવવા માટે તમે ચાહો તો ઉત્તેજક પર્ફ્યૂમ અથવા તો લોંજરીની મદદ લઈને તમારા પતિનો મૂડ બનાવી શકો છો. તમે તમારા બેડરૂમને સુખજ પ્રકાશ અને ફૂલો અથવા ખુશ્બુથી રૂમાની બનાવી શકો છો. જો તમે આ સ્થિતિમાં ખુશ નહીં હોવ તો ફક્ત તમે જ નહીં તમારા પતિ પણ ખુશી નહીં રહી શકે. તો પછી આ સેક્સ સેક્સ નહીં પરંતુ મૈથુન સમાન બની રહેશે.' પ્રતિકાત્મક તસવીર