શેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવવા માટે સામગ્રી નોધી લેશો. 6 ટેબલ સ્પૂન શેઝવાન સોસ, 3 કપ બોઇલ્ડ ચોખા, 1 1/2 ચમમતી તેલ, 2 ચમમચી જીણું સમારેલું લસણ, 1 ચમચી જીણું સમારેલું આદુ, 1/4 કપ જીણી સમારેલી ડુંગલી, 1/4 કપ જીણું સમારેલું કેપ્સીકમ, 1/4 જીણું સમારેલું ગાજર, 1/4 જીણી સમારેલી ફણસી, 1 ટી સ્પૂન સોયા સોસ, 2 ટી સ્પૂન વિનેગર, મીઠુ સ્વાદ અનુસાર (PHOTO: @tarladalal/Instagram)
ગાર્નિશિંગ માટે, 2 ટેબલ સ્પૂન જીણી સમારેલી લીલી ડુંગળીનાં લીલા પત્તા.. લેવાં તેનાંથી ગાર્નિશિંગ કરવાથી શેઝવાન રાઇસ સુંદર દેખાશે. સૌ પહેલાં તો ગરમ પાણીમાં ચોખાને ઉકાળી તેને પકવા દો. આ કામ કરવામાં આપને 15 મિનિટનો સમય લાગશે. હવે શેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવવાની વિધિ નોંધી લો. (PHOTO: @tarladalal/Instagram)