Home » photogallery » જીવનશૈલી » SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

એસબીઆઈએ ATM થી વધી રહેલી છેતરપિંડી તરફ ધ્યાન આપતા વપરાશકર્તાઓ માટે 12 સોનેરી ટીપ્સ જણાવી છે, જેના ઉપયોગ તમે તમારા એટીએમ કાર્ડને કોઈપણ પ્રકારના જોખમથી બચાવી શકો છો.

विज्ञापन

  • 113

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    ભારતની સોથી મોટી સરકારી બેંક SBI એ વધતી જતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને 12 ગોલ્ડન ટીપ્સ બનાવી છે, જેના ઉપયોગથી તમે તમારા એટીએમ કાર્ડને કોઈ પણ પ્રકારના રિસ્કથી બચાવી શકો છો.

    MORE
    GALLERIES

  • 213

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    1. કાર્ડ પ્રાપ્ત થતાં જ તેની પાછળની તરફ નિર્ધારિત સ્થાન પર હસ્તાક્ષર કરો.

    MORE
    GALLERIES

  • 313

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    2. નિયમિત રીતે પોતાનો એટીએમ PIN બદલતા રહો.

    MORE
    GALLERIES

  • 413

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    3. ક્યારેય ડેબિટ કાર્ડની સાથે કે કાર્ડ પર PIN ન લખશો. તેને હંમેશા યાદ રાખો

    MORE
    GALLERIES

  • 513

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    4. તમારા એટીએમ કાર્ડ અને પિનને કોઈપણને જણાવશો નહીં, પછી ભલે તે બેંક / IBA/RBI/ સરકારી એજન્સી / મિત્ર / પરિવારના સભ્ય હોય. બેન્ક અથવા અન્ય કોઇ સંસ્થા આ માહિતી વિશે ક્યારેય નહીં પૂછે.

    MORE
    GALLERIES

  • 613

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    5. લેણદેણ સમયે અજાણી વ્યક્તિને ATM રૂમમાં ના આવવો દો. અથવા ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે કોઈ અજાણી વ્યક્તિની સહાય ના લેશો.

    MORE
    GALLERIES

  • 713

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    6. એટીએમ / પીઓએસ ટર્મિનલમાં PIN દાખલ કરતી વખતે કી-પેડ છુપાવો.

    MORE
    GALLERIES

  • 813

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    7. એટીએમ ચેમ્બરમાં તમારી ટ્રાન્ઝેક્શન સ્લિપને ક્યારેય ના ફેંકશો, કારણકે તેમાં ખાતાની વિગતો હોય છે.

    MORE
    GALLERIES

  • 913

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    8. એટીએમ મૂળ સ્ક્રીન પર પરત ન આવે તેમજ લીલી બત્તી ન આવે ત્યાં સુધી રાહ જુઓ.

    MORE
    GALLERIES

  • 1013

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    9. હોટલ / દુકાનો / મૉલ્સમાં કાર્ડનો ઉપયોગ હંમેશા તમારી સામે જ કરવા કહો.

    MORE
    GALLERIES

  • 1113

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    10. અજાણ્યા કામચલાઉ સ્ટોલ પર પીઓએસ મશીન પર કાર્ડને ક્યારેય સ્વાઇપ કરશો નહીં.

    MORE
    GALLERIES

  • 1213

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    11. નવું કાર્ડ મળતા તરત જ જૂના કાર્ડને અટકાવી તેનો નાશ કરો. ટ્રાન્ઝેક્શન SMS એલર્ટ પ્રાપ્ત કરવા માટે શાખામાં તમારો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવો.

    MORE
    GALLERIES

  • 1313

    SBI ના ATM ના વપરાશકર્તાને છેતરપિંંડીથી બચાવવા આપી 12 ગોલ્ડન ટીપ્સ

    12. કાર્ડ ખોવાઈ જાય તો તરત જ 1800 425 3800 કે 1800 11 22 11 પર સંપર્ક કરો અને કાર્ડ બંધ કરાવો.

    MORE
    GALLERIES