લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત જો ક ટાઇમે ભુખ લાગે તો આપણે ગમે તે ખાઇ લઇએ છીએ. આવા સમયે જો હેલ્ધી નાસ્તો કરવામાં આવે તો શરીર સ્વસ્થ રહે છે અને ચરબી વધતી પણ નથી. એવામાં સરળ અને સહેલાઇથી બની જાય તેવી ખારી શીંગની રેસીપી અમે તમારા માટે લઇને આવી ગયા છીએ. ચાલો ત્યારે નોંધી લો બજારમાં મળતી ખારી શીંગની રેસીપી. તેમજ આ વાત જાણી લો કે, બજારમાં મળતી ખારી શીંગ રેતીમાં શેકેલી હોય છે, જેનાથી ભવિષ્યમાં કેન્સર પણ થઈ શકે છે.