Home » photogallery » lifestyle » RESTAURANT STYLE MIXED VEGETABLE SABZI TARLA DALAL RECIPE MP

ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'મિક્સ વેજિટેબલ સ્બજી', તરલા દલાલની ખાસ Recipe

તરલા દલાલની ખાસ રેસિપીમાંથી બનાવો રેસ્ટોરન્ટ જેવી 'મિક્સ વેજિટેબલ સ્બજી' બધા આંગળા ચાટતા રહી જશે. 3 લોકો માટે આ ડિશ બનાવવા માટે આપે 50 મિનિટનો સમય લાગશે. તો ચાલો નોંધી લો આ રેસિપી બનાવવાની રીત અને સામગ્રી