Home » photogallery » lifestyle » RESEARCH TEST OF DIABETES CAN BE DONE FROM NEWLY DEVELOPED SMART CONTACT LENS JM

હવે ડાયાબિટીઝના ટેસ્ટ માટે બ્લડ આપવાની જરૂર નથી, આંસુથી ડાયાબિટીઝનો ટેસ્ટ થઈ શકશે

ડાયાબિટીઝના દર્દીઓના ડાયાબિટીઝના લેવલને તપાસવા માટે એક નવો સ્માર્ટ કૉન્ટેકટ લેન્સ વિકસાવવામાં આવ્યો છે.